આગામી વિધાનસભા માં જે ભણકારા વાગી રહ્યા છે તે કહી શકાય કે ચૂંટણી બિલકુલ નજીક આવી રહી છે એમાં લોકો બહુ સરસ છે કારણ કે આ એક તહેવાર છે લોકશાહી ઉત્સવ ગણી શકાય છે તો દર ચૂંટણી વખતે આપણે પોલ ગોઠવતા હોઈએ છીએ પબ્લિક તો આ વખતે પણ એ મને એક ઈચ્છા થઈ છે કે એ પબ્લિક કોલ ગોઠવો કે જેનાથી તમને બધાને જાણ થઈ શકે તે કેવી રીતે પબ્લિક દ્વારા ગુજરાતમાં આ વખતે કોની સરકાર બનવી જોઈએ તમારી શું યાદ છે તમારી રાહ છે તે તમામ જાણી શકો અને તમે જાણો છો કે વિધાનસભા તદંતર અત્યારે ભાજપ સાથે છે અને આમાંથી પાણી વિપક્ષ રીતે ખૂબ જ સક્રિય છે સાથે કોંગ્રેસ પણ મજબૂત રીતે અડદ છે તો આ વખતે છે તમારું શું કહેવું છે મત આપો👇
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment