💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥
વાઇબ્રન્ટ થરાદને ધોરણ 10 ના વિદ્યાર્થી ગૌરવ અપાવ્યું.
શિક્ષણ એ સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ શ્રેષ્ઠ ધન છે. શિક્ષણ વગર દુનિયામાં કંઈ પણ શક્ય નથી.
જે આજે થરાદ તાલુકાના અંતરિયાળ વિસ્તારની વાત કરવી છે. કે, જ્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું ? એમાં પણ અંગ્રેજી માધ્યમની કલ્પના જ કઈ રીતે કરી શકાય ? આજે આપણે એક એવા જ ગામ વાંતડાઉની વાત કરવી છે. આ જ ગામના એક નાનકડા ખેડૂતને પોતાના દીકરા નવીનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની ઈચ્છા થઈ ? ૨૦૧૨ પહેલા આ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની તો શાળા જ ક્યાં હતી ? શોધખોળ કરતાં તેમને થરાદમાં "વાઇબ્રન્ટ ઇંગ્લીશ મિડીયમ શાળા " ની વાત સાંભળી. આ શાળાની શરૂઆત વર્ષ ૨૦૧૨ માં જ થઈ હતી. એમણે આ શાળાનો સંપર્ક કર્યો અને પોતાના દીકરા નવીનને પહેલા ધોરણમાં એડમિશન અપાવ્યું હતું.વાઇબ્રન્ટ થરાદની સુથારા શેરીમાં આવેલી હતી. અને ત્યારબાદ સમય જતાં ૨૦૧૬ સંસ્થાને થરાદ ધાનેરા નેશનલ હાઈવે ઉપર ટ્રાન્સફર કરવામાં આવી. જેમાં આ નવીને વર્ષ ૨૦૧૯ - ૨૦ માં ૮ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું. કરી પાલનપુરની વિદ્યામંદિર અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૯ માં એડમિશન મળ્યું. આ વર્ષે ધોરણ- 10 માં લાખણી,થરાદ, વાવ, ભાભર,દિયોદર અને સુઈગામ તાલુકામાં સૌથી વધુ (P.R. 99.80/ 95 % ) મેળવીને તેમજ ગણિત ૯૯ અને વિજ્ઞાન ૧૦૦ મેળવીને સમગ્ર જિલ્લા, થરાદ પંથક,ગામ અને વાઇબ્રન્ટ વિદ્યાલય નો ગૌરવ વધાર્યું છે.
સાથે મહેશભાઈ નાગજીભાઈ ચૌધરી, બેવટા PR ૯૭.૦૬/ ૮૭.૬૬% મેળવી એમણે વાઇબ્રન્ટ, થરાદ, વાવ પંથક અને બેવટા ગામનો ગૌરવ વધાર્યું છે..
💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥
નાની જાહેરાત👇
0 Comments:
Post a Comment