AD SPACE

કોલેજ એડમિશન ડોક્યુમેન્ટ શું જોવે તે તમામ વિગતો



💥💥💥💥💥 💥💥💥💥💥

મા ભગવતી હોસ્ટેલ થરાદ એડમીશન ચાલુ છે 







💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥




💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥


વધારાની વિગતો:

ક્રિમીલેયર માટે;


નોટરી
આધાર કાર્ડ 
રાશન કાર્ડ
તલાટી પંચનામુ 
ગામનો આવકનો દાખલો
LC ઝેરોક્ષ



જાતી ના દાખલા માટે;
તલાટી પંચનામું
નોટરી
LC 
Marksheet વાલી ગણ સુધી
Aadhar card વાલી ગણ સુધી
વિજળી બીલ 
ચારિત્ર્ય
આવક
અન્ય ઓળખ ડોક્યુમેન્ટ


આવકના દાખલા માટે


૮ લાખથી વધુ પંચાયતે અને ઓછી હોય તો ગામડે

૧) આધાર કાર્ડ
૨) રાશન કાર્ડ




💥💥💥💥💥 💥💥💥💥💥


Share કરો





મા ભગવતી હોસ્ટેલ થરાદ
👇


 ધોરણ 3 થી 12 સુધી બાળક માટે  આપણી મા ભગવતી હોસ્ટેલ થરાદ આવકારવા ઉત્સુક છે*..
કારણ...
*મારી ઇચ્છા છે છોકરાઓને હોસ્ટેલ મા અલગ મજબુત ટ્યુશન કરાવી અને મજબુત વાંચન કરાવી સારું પરીણામ તમને આપી મારા વિષે અવગત અરાવવા માંગુ છું..*

*આપણી મા ભગવતી હોસ્ટેલ થરાદ*

*સુવિધાઓ:*

- *તમામ શાળાઓની નજીક હોસ્ટેલ*

- *સીલીંગ પેક હવા ઉજાસ મકાન* 

- *કપડા ધોઇ આપવામાં આવશે..*

- *ટ્યુશન માટે મજબુત વ્યવસ્થા*

- *આઠ વર્ષ ના અનુભવી મારાજ રસોઈ માટે જમવામાં રસોડું દાળ-ભાત લીલું શાક કઠોળ શાક રોટલી છાશ નાસ્તો ચા દૂધની વ્યવસ્થા*

- *૨૪ કલાક દેખરેખ પાછળ થી સ્કુલ ના રીપોર્ટ વાલીને આપીએ*

*મારો અનુભવ 6 વર્ષ નો છે ભણાવવાનો અને હોસ્ટેલ ટ્યુશન હવે મજબુત રીઝલ્ટ આપવા મારા વિષે અવગત કરવા આપને આવકારું છું ..*
*એકવાર અવશ્ય મુલાકાત લો .*.




*વધુ સુથાર પરીવાર ના દરેક સભ્ય જોડે આ મેસેજ મુકજો.*.
*આશા છે આપનો સહકાર ભરપુર મને મળી રહેશે* 🙏*
સ્થળ: મા ભગવતી હોસ્ટેલ, મલુપુર રોડ, ક્રીષ્નાનગર સોસાયટી નાકા પર, ગાયત્રી સ્કુલ પાછળ થરાદ 

*દિનેશભાઇ ધર્માજી સુથાર મો. 9624063310*

શેર અવશ્ય કરજો




About Dinesh Bhurjar

0 Comments: