અષાઢી બીજથી અંબાજી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે . સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી યાત્રાધામ અંબાજી માતા મંદિરમાં યાત્રિકોને સગવડતાને ધ્યાને રાખી અષાઢી બીજ રથયાત્રા શુક્રવાર તારીખ 1 જુલાઈથી આરતી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે . રથયાત્રામાં મોટી સંખ્યામાં અંબાજી ખાતે માઇભકતો પધારતા હોય છે . જેને ધ્યાને રાખી અંબાજી મંદિર આરતી સવારે 7 : 30 થી 08 : 00 કલાક , દર્શન સવારે 08 : 00 થી 11. 30 કલાક , મંદિર મંગળ 11 : 30 થી 12 : 00 કલાક , રાજભોગ આરતી 12 : 00 થી 12 : 30 કલાક , દર્શન બપોરે 12 : 30 થી 16 : 30 કલાક , મંદિર મંગળ 16 : 30 થી 19 : 00 કલાક , આરતી સાંજે 19 : 00 થી 19 : 30 કલાક , દર્શન સાંજે 19 : 30 થી 21 : 00 કલાક રાખવામાં આવ્યા છે . જેથી મા અંબાના દર્શન કરવા આવતા માઈભક્તોને કોઈ અગવડ ના પડે .
💥💥💥💥💥💥
💥💥💥💥💥💥💥💥💥

💥💥💥💥💥
💥💥💥💥💥💥💥💥💥💥
0 Comments:
Post a Comment