પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
હેતુ : આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખનું વીમા રક્ષણ.
યોગ્યતા: બધા જ બચત ખાતેદાર કે જેમની ઉંમર ૧૮ થી ૭૦ વર્ષ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઇ શકેશે. વાર્ષિક પ્રિમિયમ વ્યક્તિ દીઠ રૂ. ૧૨ રહેશે. ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમિયમની રકમ “ઓટો ડેબિટ” થશે.
💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
ફાયદાઓ: આ યોજનામાં લાભ નીચે મુજબ છે.
લાભનો પ્રકાર | વીમા રાશી |
આકસ્મિક મૃત્યુ | રૂ. ૨ લાખ સુધી |
અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી, બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા અકસ્માત માં બને પગ અથવા બને હાથ ગુમાવવા અથવા એક આંખ દ્રષ્ટિ ગુમાવવી અને એક હાથ અને એક પગ ગુમાવવો | રૂ. ૨ લાખ સુધી |
એક આંખની નજર ગુમાવ્યથી અથવા એક હાથ કે પગ બિનઉપયોગી થયે | રૂ. ૧ લાખ સુધી
|
💥💥💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
કાર્યપદ્ધતિ
- અકસ્માત બાદ દાવો મૃત્યુના ૩૦ દિવસની અંદર નિર્ધારિત દાવા ફોર્મમાં નીચે દર્શાવેલ પ્રમાણપત્રો / સાથે વીમાધારકનું બેંક ખાતું જે બેંક શાખામાં હોય ત્યાં રજૂ કરવાનો રહેશે
- વીમા ધારક ના મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને મૃત્યુનું પ્રમાણપત્ર
અમલીકારણ એજન્સી : જાહેરક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક યોજનાનું અમલીકરણ કરવામાં આવશે.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
Full details
👇👇👇👇👇👇 👇👇👇👇👇👇👇👇👇
0 Comments:
Post a Comment