AD SPACE

UDAI AADHAR CARD NEWS : HOW TO KNOW LEAK Aadhar DETAILS

💥💥 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


Welcome to ma shakti online digiedu to know how to get details of aadhar leak.!!!


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥

આજના સમય પ્રમાણે આધારકાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ થઇ ગયું છે . બેન્ક એકાઉન્ટથી લઈને બાળકોનું એડમિશન હોય કે પછી સરકારી લાભ હોય આધારકાર્ડ માંગવામાં આવે છે . આધારકાર્ડમાં તમારું નામ , એડ્રેસ , ફોન નંબરથી લઈને ફીગરપ્રિન્ટ સુધીની માહિતી હોય છે . પરંતુ જો તમને પણ કોઈ ડર હોય કે તમારા કાર્ડનો કોઈ દુરુપયોગ કરી રહ્યું છે તો તમે આ રીતે જાણી શકો છો . યુનિક આઈડેંટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા ( UIDAI ) ની સત્તાવાર વેબસાઈટ પરથી તમે ઘરે બેસીને જાણી શકો છો કે આધાર કાર્ડ નંબરનો ક્યાં અને કયારે ઉપયોગ થયો છે . આ જાણવા માટે તમારે કોઈ ચાર્જ પણ ચૂકવવો નહીં પડે .

(English)

As of today, Aadhaar card has become a necessary document.  Aadhaar card is required from bank account for admission of children or government benefits.  Aadhaar card contains information ranging from your name, address, phone number to fingerprint.  But if you also have a fear that someone is abusing your card, this is how you can find out.  From the official website of the Unique Identification Authority of India (UIDAI) you can know at home where and when the Aadhaar card number has been used.  You don't even have to pay any charge to know this.


💥💥💥💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥


આવો જાણીએ સમગ્ર પ્રક્રિયા 1. સૌથી પહેલા આધારકાર્ડની વેબસાઈટ uidai.gov.in પર જાઓ . 2. અહીં Aadhaar Services ની નીચેની બાજુ Aadhaar Authentication History નું ઓપ્શન પર ક્લિક કરો . 3. અહીં તમારે આધાર નંબર અને સિક્યોરિટી કોડ લખીને Send OTP પર ક્લિક કરો . 4. આ બાદ આધારકાર્ડથી લિંક રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર વેરિફિકેશન માટે એક OTP આવશે . આ OTP લખીને Submit પર ક્લિક કરો . 5 . આ બાદ તમને ઓર્થોટિકેશન ટાઈપ , ડેટ રેન્જ અને OTP જેવી માંગવામાં આવેલી બધી જાણકારી ભરો . ( તમે વધુમાં વધુ 6 મહિના સુધીનો ડેટા જોઈ શકો છો . ) 6. Verify OTP પર ક્લિક કરતા જ તમારી સામે લિસ્ટ આવી જશે . જેમાં છેલ્લા 6 મહિનામાં આધારકાર્ડનો ઉપયોગ ક્યારે અને ક્યાં થયો તે અંગેની જાણકારી આપવામાં આવશે



English)

Here is the whole process 1. First go to the Aadhaar card website uidai.gov.in.  2. Click on the Aadhaar Authentication History option at the bottom of Aadhaar Services here.  3. Here you enter Aadhaar number and security code and click on Send OTP.  4. This will be followed by an OTP for verification on the registered mobile number linked to the Aadhaar card.  Type this OTP and click Submit.  5.  Then fill in all the required information like orthotics type, date range and OTP.  (You can view data up to a maximum of 6 months.) 6. As soon as you click on Verify OTP, the list will appear in front of you.  In which information about when and where Aadhaar card was used in last 6 months will be given




💥💥💥💥💥💥💥 💥💥💥💥💥💥💥💥



દુરુપયોગ બદલ કરી શકો છો ફરિયાદ રેકોર્ડ જોઈને જો તમને લાગે કે આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે , તો તમે તરત જ ફરિયાદ નોંધાવી શકો છો . તમે ટોલ ફ્રી નંબર 1947 પર કૉલ કરીને અથવા help@uidai.gov.in પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો અથવા તમે uidai.gov.in/ file - complaint પર ઑનલાઇન ફરિયાદ પણ કરી શકો છો .

English)

If you feel that the Aadhaar card has been misused by looking at the complaint record, you can file a complaint immediately.  You can lodge a complaint by calling toll free number 1947 or emailing help@uidai.gov.in or you can also lodge a complaint online at uidai.gov.in/ file - complaint.




🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🔥🔥🔥🔥🔥🔥🔥




Thank you for reading article.!!!!!!!





Must share

#aadharcard 
#aadharcardleak

About Dinesh Bhurjar

0 Comments: