AD SPACE

પશુપાલકો આનંદો : બનાસડેરીએ દૂધના ભાવમાં રૂ .10 નો વધારો કર્યો


 Banas dairy about : પશુપાલકો આનંદો : બનાસડેરીએ દૂધના ભાવમાં રૂ .10 નો વધારો કર્યો

🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Topic:

🔥આજની બ્રેકિંગ ન્યુઝ અને નવા ભાવનું લીસ્ટ

🔥Banas dairy નો ઇતિહાસ

🔥બનાસડેરી લોકેશન અને વેબસાઇટ

🔥બનાસ ડેરી સંચાલન

🔥શંકરભાઇ ચૌધરી સહકારી ચેરમેન પદ વિગત

🔥PM modi and banas dairy relations..

🔥 દૂધ વાણી.....

🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷

🔥 આજની ન્યુઝ..


. પ્રતિ કિલો ફેટે ભેસનું દૂધ રૂ.715-680 અને ગાયનું દૂધ રૂ.309-299 પ્રમાણે લેવાશે , 1 મે થી અમલ શરૂ કરાયો બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં રૂપિયા 10 નો વધારો કરવામાં આવતાં પશુ પાલકોમાં આનંદ પ્રસર્યો છે . હવે પ્રતિ કિલો ફેટે ભેસનું દૂધ રૂપિયા 715 થી 680 અને ગાયનું દૂધ રૂપિયા 309 થી 299 પ્રમાણે લેવાશે . જેનો અમલ 1 લી મેથી કરવામાં આવ્યો છે.એમ ડેરીના સુત્રોએ જણાવ્યું હતુ . બનાસડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે.બજારમાં દૂધ અને દૂધની બનાવટોના ભાવ કુદકે ને ભૂસકે વધારવામાં આવી રહ્યા હતા . જેની પશુપાલન કરી દૂધનું ઉત્પાદન કરતાં પશુપાલકોને દૂધના ભાવમાં કોઇ વધારો થાય તેવી આશા રાખીને બેઠા હતા . દરમિયાન બનાસડેરી દ્વારા પ્રતિકિલો ફેટે રૂપિયા 10 નો ભાવ વધારો કરતાં પશુપાલકોમાં આનંદની લાગણી પ્રસરી છે . આ ભાવ વધારોનો અમલ 1 લી મે 2022 થી કરવામાં આવ્યો છે .



🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷



હવે પ્રતિ કિલો ફેટે ભેસનું દૂધ રૂપિયા 715 થી 680 અને ગાયનું દૂધ રૂપિયા 309 થી 299 પ્રમાણે લેવાશે . ઉલ્લેખનીય છે કે , બનાસકાંઠા જિલ્લામાં લાખો પશુપાલકો પશુપાલન કરી દૈનિક 90 લાખનું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે . જે દૂધ સમગ્ર દેશમાં જઇ રહ્યું છે .



🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷



નવા ભાવનું લિસ્ટ ક્લિક કરો જોવા માટે

👇👇👇👇👇 👇👇👇👇


🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷


💥બનાસ ડેરી ઇતિહાસ;

બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, પાલનપુર)એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત[૨] તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે.[૩] તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી (કો–ઑપરેટિવ સોસાયટી)ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એન.ડી.ડી.બી.)ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો.[૧]


🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷




🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷


બનાસ ડેરીWebsite :
http://banasdairy.coop/






About Dinesh Bhurjar

0 Comments: