🌷🌷🌷🌷🌷🌷🌷
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
વડગામ ધારાસભ્યએ કરેલી ટ્વીટ પોસ્ટને લઇ આસામ પોલીસ દ્વારા મોડી રાત્રે જીજ્ઞેશ મેવાણી ધરપકડ કરાતા ગુજરાત કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો છે . ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડને લઇ બનાજિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં યોજી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ .
🍁કોણ છે જીગ્નેશ મેવાણી?
જિજ્ઞેશકુમાર નટવરલાલ મેવાણી ગુજરાતના એક રાજકારણી છે. તેઓ ગુજરાત વિધાનસભામાં વડગામ મતદાર ક્ષેત્રના પ્રતિનિધિ છે. તેમણે એક સામાજિક ચળવળકાર અને વકીલ તરીકે પણ કામ કર્યું છે. તેમણે ૨૦૧૬માં ગુજરાતમાં દલિત દેખાવોની આગેવાની કરી હતી...
🍁🍁🍁🍁🍁🍁🍁🌷🌷🌷
🌷🌷🍁🍁🍁🍁🍁🍁🍁
🍁સંપુર્ણ જીવનગાથા...
મેવાણીનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૮૨માં અમદાવાદ ખાતે થયો હતો. તેમનું કુટુંબ મેઉ, મહેસાણા જિલ્લાનું વતની છે. તેમણે પોતાનો શાળા અભ્યાસ સ્વસ્તિક વિદ્યાલય અને વિશ્વ વિદ્યાલય માધ્યમિક શાળામાંથી કર્યો હતો. તેમણે ૨૦૦૩માં એચ.કે. આર્ટ્સ કોલેજ અમદાવાદમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ૨૦૦૪માં તેમણે પત્રકારિતા અને જનસંચારમાં ડિપ્લોમા કર્યું. ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી તેમણે ગુજરાતી સાપ્તાહિક "અભિયાન"માં પત્રકાર તરીકે કામ કર્યું. ૨૦૧૩માં તેમણે ડી.ટી કોલેજ અમદાવાદમાંથી કાયદા સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હ
તી
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🍁કારકીર્દી....
જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભા ૨૦૧૭ના ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે બનાસકાંઠા જિલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર હટાવી લીધો હતો. તેઓ ભાજપના ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા.[
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌷🌷🌷🌷🌷🌷
🍁 ટ્વિટર ધરપકડ કારણ..
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌷🌷🌷🌷🌷🌷
🍁🍁🍁🍁🍁🌷🌷
🌷🌷🌷🌷🍁🍁🍁🍁
🍁જીગ્નેશ મેવાણી એ ધરપકડ બાદ શું કહ્યું..
જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું ... ધરપકડ બાદ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે મને એફઆઈઆરની નકલ આપી નથી , પણ એવું કહ્યું છે કે તમે એક ટ્વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે , આથી તમારી ધરપકડ કરવામાં આવે છે . ટ્વીટમાં મેં શાંતિની અપીલ કરી હતી . મેં ટ્વીટમાં કહ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે , જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જોઈએ . શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે . આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે . મને પહેલેથી કોઈ જાણ કરાઈ નથી . પરિવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી . હું લડત આપનારી વ્યક્તિ છું . આવા કેસથી હું ડરવાનો નથી .
🌷🌷🌷🌷🌷🌷🌷
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Share this article to your all friends.!!!
Thank you.!
1 Comments:
👍
Post a Comment