AD SPACE

Alon Musk : owner of tweeter all details in gujarati


🍁કોણ છે એલોન મસ્ક?

એલોન મસ્ક ( જન્મ: ૨૮ જૂન ૧૯૭૧) દક્ષિણ આફ્રિકન મૂળના કેનેડિયન-અમેરિકન અબજોપતિ વેપારી, રોકાણકાર, એન્જિનિયર, અને શોધક છે...

🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🍁એલોન મસ્ક વિષે:

તેઓ SpaceX કંપનીના સ્થાપક, સીઇઓ અને સીટીઓ; ટેસ્લા મોટર્સના સહ સ્થાપક અને સોલારસીટી કંપનીના મુખ્ય સ્થપતિ છે. તેઓ OpenAIના સહ-ચેરમેન, Zip2ના સહ-સ્થાપક અને X.comના સ્થાપક છે, જે પૅપાલ કંપની સાથે ભળી ગઇ છે. જૂન ૨૦૧૬ મુજબ તેમની સંપત્તિ ૧૧.૫ અબજ અમેરિકન ડોલર છે, જે તેમને વિશ્વમાં ૮૩મા ધનાઢય વ્યક્તિઓની યાદીમાં મૂકે છે તેઓ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ફોર્બ્સની યાદી મુજબ ૨૧માં સૌથી શક્તિશાળી વ્યક્તિ છે....
🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🍁એલોન મસ્ક અને ટ્વીટર વચ્ચે ની સંપૂર્ણ વિગત..
🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


એલોન મસ્ક બન્યા ટ્વીટર ના માલીક ...



🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷


🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🍁🍁🍁🍁🌷

🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷🍁🍁🍁

🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷

તેમણે કરેલ ટ્વીટ


🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷🌷🌷



Thank you for connect us to share with your friends this one article.!!!

About Dinesh Bhurjar

0 Comments: