સામાન્ય દ્રષ્ટિએ જોવા જઇએ તો બંધારણ ખૂબ જ ઉપયોગી છે માત્ર ભણવામાં પૂરતું નહીં પરંતુ જીવનની અંદર ઘણો જ લાભદાયક અને એક સાચા જીવન જીવવાની રાહ બતાવે છે
આમુખ,
અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્ર આત્મક ગણરાજ્ય તરીકે સ્થાપિત કરવાનું તથા તેના બધા નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ વિશ્વાસ ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને અવસર ની સમાનતા પ્રાપ્ત કરવા માટે તથા તે બધામાં વ્યક્તિને ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરે એવી બંધુતા વિકસાવવાનું ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી આ બંધારણ સભામાં આજરોજ 26 નવેમ્બર ૧૯૪૯ના રોજ આથી આ બંધારણને સ્વીકારી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ
મિત્રો હાલ આપણા રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદ 14માં વ્યક્તિગત રીતે તથા આપણા બંધારણ ની અંદર અગત્યની માહિતી જેવી કે આપણો તિરંગો એની અંદર ૨૪ આરા હોય છે ત્રણ jayambe માપ હોય છે તેનો સ્વીકાર ૨૨ જુલાઈ ૧૯૪૭ના રોજ તથા રાષ્ટ્રીય ચીન satyamev jayate જે મુંડક ઉપનિષદમાંથી લીધેલું છે તથા રાષ્ટ્ર ગામ રાષ્ટ્રગીત જેની પ્રકૃતિ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ મેળવી છે તદુપરાંત ખૂબ જ મહત્વનું શક સવંત જેની સ્વીકૃતિ 22 માર્ચ 1957 જેનો પ્રથમ મહિનો ચૈત્ર અને છેલ્લો મહિનો ફાગણ છે જોવા જઈએ તો બંધારણની કેટલીક બાબતો તમને ખૂબ જ આઈએમપી notes રૂપે જોવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે
બંધારણ imp નોટ્સ જોવા
👇👇👇👇👇👇👇👇
મિત્રો જો તમને આ પીડીએફ ગમી હોય તો આપણી જે બ્લોગ છે તેની ધરપકડ કરી લેવા તદુપરાંત અમારી સાથે બની રહ્યા છો તો ખૂબ જ આઈએમપી એટલે કે જે ટેસ્ટ આવી રહ્યા છે એટલે તમે આપી શકો છો તદુપરાંત વધુ મુલાકાત માટે તમે આજે બંધારણ છે જે 22 ભાગને આઠ નું સૂત્ર સુધી તેની જગ્યાએ કુલ અત્યારે 25 વાત થાય છે જ્યારે એમાંથી કેટલાક ભાગ રદ કરવામાં આવ્યા હતા અને હાલ જે સુધારા પ્રમાણે જોઈએ તો વર્તમાન ની અંદર વર્તમાન ની અંદર જ્યારે ૧૨ અનુસૂચિઓ અને ૧૨ અનુસૂચિઓ દર્શાવેલ છે 22 ભાગ છે જેમાંથી છેલ્લો ભાગ ટૂંકી સંઘના અને આરંભ વિશે પણ તમામ મિત્રોને દર્શાવી છે જેમાંથી મેં ભાગ-5 એટલે કે સંગ સુધીની આ પીડીએફ માં આપેલી છે
Thank you for connect us.!!
Share subscribe to get more IMP about gk.
0 Comments:
Post a Comment