Welcome to ma shakti online digiedu to know what you want.!
DYSO રીઝલ્ટ અને કટ
ચાલો તમને બતાવીએ કે,
ગઈ કાલે જાહેર થયેલું કટ ઓફ કોને કેટલુ રહ્યું
👇👇👇👇👇
PDf સ્વરૂપે પુર્ણ સ્વરૂપે રીઝલ્ટ અને લેખીત માર્ક જોવા ઇચ્છતા હોવ તો
👇👇👇👇
વધુમાં તમને જણાવુ કે,
સામાન્ય રીતે જોઈએ તો બનાસકાંઠાના જે વિદ્યાર્થીઓને રિઝલ્ટ આવ્યું છે તે બાબતે ખૂબ જ નામના પાત્ર કહી શકાય અંતરિયાળ વિસ્તારની અંદર ખૂબ જ અગત્યની બાબતોની નોંધ લેતા જે વિદ્યાર્થીઓ નું રીઝલ્ટ જેવા કે મને અત્યારે માહિતી મળતાં પીલુડા , કરબુણ તથા થરાદ વાવના વગેરે અંતરિયાળ વિસ્તારની અંદર થી યુવાનો લાગ્યા છે...
સામાન્ય રીતે જોઇએ તો,
બનાસકાંઠા વિદ્યાર્થીઓ ખૂબ જ અગ્રેસર પ્રમાણે મહેનત અને જે રિઝલ્ટ નું પ્રમાણ છે તે ખૂબ જ અગત્યનું બની રહ્યું છે બનાસકાંઠાના વિદ્યાર્થીઓનું સવલત પૂર્વક ન મળતા પણ ખુબ જ સરસ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે સમગ્ર પંથક બનાસકાંઠા આજે ઉત્સાહભેર એમને આનંદ સાથે તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે
લી.
દિનેશભાઇ સર
મારા તરફથી એક નાનકડી વિશ👇👇👇
✍️✍️✍️✍️
ઉગતે સુરજમે કીરણ કી તરહ આપ પ્રજ્વલિત હુએ હો,
રોશન હુઆ પરિવાર સહ સહયોગસૈ,
હમ રાહી વંદન કરે
સંઘર્ષ ઔર આપકી મહેનત કો.!!!
વસંતના ફુલની સુગંધ માંથી
0 Comments:
Post a Comment