તલાટી ભરત વિષે;
સવિસ્તૃત નોધ:
100 પ્રશ્નો અને 100 ગુણ 60મિનિટ(1 કલાક)
સિલેબસ
ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ-20 ગુણ
અંગ્રેજી અને વ્યાકરણ-20 ગુણ
ગણિત-10 ગુણ
જનરલ નોલેજ-50ગુણ
વિસ્તૃત
* "સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન" માં સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે -
1. સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
2. ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
3. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
4. ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
5. રમતો.
6. ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
7. પંચાયતી રાજ.
8. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
9. ભારતીય અર્થતંત્ર અને આયોજન.
10. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
11. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો.
નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQ (બહુવિધ પસંદગીના પ્રશ્નો)ના હોવા જોઈએ.
પીડીએફ મારફતે સંપુર્ણ માહિતી જોવા
👇👇👇👇👇👇👇👇👇
શું જોઇશે ડોક્યુમેન્ટ
ojas registration number
જો ના હોય તો
LC
Aadhar card
SEBC/ST/SC/EWS CERTIFICATE
SIGNATURE
MARKSHEET 12 passed (18years valid)
PASSPORT size foto
Cast certificate
.......
Contact:
Sugam digital tharad
1st floor, vardhman complax
Opp.Tulsi hotel
Tharad.
9979776815
2 Comments:
Thank you so much sir for information
Thankyou very much sir for information
Post a Comment