AD SPACE

e nirman card પરિપત્ર અથવા u win card પરિપત્ર CSC સહીત વાંચો

Welcome to ma shakti online education.

#enirmancard પરિપત્ર

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી પાલનપુર , જિલ્લો - બનાસકાંઠા , ક્રમાંક : મશ્રા / પલને / U - WIN / ર ૦૧૧ / ૧૨ તા .૧ / ૬ / ૨૦૨૧ વંચાણે લીધો- ( ૧ ) શ્રમ અને રોજગાર વિભાગનો તા .૨૧ / ૧૧ / ૨૦૨૦ નો ઠરાવ ક્રમાંક : યુઓએલ / ૧૩૨૦૧૫ / ૩૮૫૮૬૭ ( પાર્ટ -૨ ) / મ ( ૨ ) ( ૨ ) અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરી U - WIN CARD આપવા બાબતે યોજાયેલ વિડિયો કોન્ફરન્સ તા .૦૮ / ૦૬ / ૨૦૨૧ - હુકમ :: ગુજરાત સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યના બાંધકામ શ્રમિકો અને અસંગઠિત શ્રમિકોને ભારત સરકારના અસંગઠિત શ્રમયોગી સામાજિક સુરક્ષા અધિનિયમ , ૨૦૦૮ હેઠળ અનુક્રમે ઈ - નિર્માણ ( eNIRMAN ) કાર્ડ તથા યુ - વિન ( U - WIN ) Unorganised worker identification number ) કાર્ડકોમન સર્વિસ સેન્ટર ( CSC ) . મારફતે આપવા માટેના પોર્ટલનો પ્રારંભ કરવામાં આવેલ છે . ઈનિર્માણ ( eNirman ) " કાર્ડ ધરાવનાર બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને અકસ્માત સહાય , શિક્ષણ સહાય , પ્રસુતિ સહાય , આવાસ સહાય વિગેરે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ બોર્ડ તરફથી ઉપલબ્ધ સહાય મળી શકશે . “ યુ - વિન ( U - WIN ) કાર્ડ " અસંગઠિત કામદારો કે જેમાં માસિક રૂ .૧૦,૦૦૦ / - થી ઓછી આવક ધરાવતા સ્વરોજગાર મેળવતા શ્રમયોગી , વેતન મેળવતા શ્રમયોગી તથા ઘરેલું કામ કરતા શ્રમયોગીઓનો સમાવેશ થાય છે તેમને મળવાપાત્ર છે , તે માટે અસંગઠિત કામદારોએ નજીકના CSC સેન્ટર કેમ્પ મારફત નોંધણી માટે આધારકાર્ડ , બેન્ક એકાઉન્ટ માહિતી , તથા અગ્રતા પ્રાપ્ત પરિવારનું રેશનકાર્ડ અથવા રૂ .૧૦,૦૦૦ / - થી ઓછી માસિક આવક મર્યાદા મુજબનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે . સદર કાર્ડ સ્થળ પર જ લાભાર્થીને વિના મૂલ્ય આપવામાં આવશે . યુ - વિનકાર્ડ ધરાવનાર કામદારને મા વાત્સલ્ય યોજના , અકસ્માત જૂથ વિમા યોજના , રાષ્ટ્રીય સ્વાથ્ય સુરક્ષા યોજના તથા સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા અમલ કરાવવામાં આવતી યોજનાઓનો લાભ મળી શકશે . આથી બનાસકાંઠા જિલ્લાના નીચે મુજબના અધિકારીશ્રીઓને તેઓના ક્ષેત્રના વધુમાં વધુ અસંગઠિત શ્રમિકો સદર યોજનાનો લાભ લે તે માટે CSC કેમ્પ યોજી કાર્યવાહી કરવા અંગેનો આથી હુકમ કરવામાં આવે છે . ઉમે 4 અધિકારીશ્રીનો હોદ્દો ક્ષેત્ર તથા યોજના મુજબ કરવાની થતી કામગીરી નાયબ વન સંરક્ષકશ્રી , સામાજિક તેઓની ક્ષેત્રીય રેન્જમાં કામ કરતા રોજમદારોની | વનીકરણ વિભાગ , પાલનપુર , બનાસકાંઠા નોંધણી કરાવવા | નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ મનરેગા તેમજ સેલ્ફ હેલ્પ ગૃપ સાથે સંકળાયેલ એજન્સી , પાલનપુર , બનાસકાંઠા શ્રમયોગીઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી , આશાવર્કરો તથા આયુષ્માન ભારતના લાભાર્થીઓ..

૪ પ ૬ 9 ૮ ૯ પાલનપુર , બનાસ કાંઠા અને અન્ય સલંગ્ન શ્રમયોગીઓ પ્રોગ્રામ ઓફીસરશ્રી જિલ્લા પંચાયત , આંગણવાડી સાથે સંકળાયેલ શ્રમયોગીઓ પાલનપુર , બનાસકાંઠા જિલ્લા રજીસ્ટ્રારશ્રી , સહકારી મંડળીઓ , સહકારી મંડળી , APMC , તથા દૂધ મંડળીઓ સાથે પાલનપુર , બનાસકાંઠા સંકળાયેલ શ્રમયોગી નાયબ કલેક્ટરશ્રી મધ્યાહન ભોજન મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલ શ્રમયોગી યોજના પાલનપુર , બનાસકાંઠા તાલુકા વિકાસ અધિકારીશ્રી , તમામ ગ્રામ કક્ષાએ તલાટી કમ મંત્રી દ્વારા વધુમાં વધુ બનાસકાંઠા જિલ્લો અસંગઢિત કામદારોની નોંધણી કરાવવા સારુ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી , ખાનગી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ શ્રમયોગીઓ તેમજ પાલનપુર , બનાસકાંઠા રીક્ષા ચાલકો , ટેક્ષી ચાલકો . મદદનીશ નિયામકશ્રી , મત્સ્યોદ્યોગ , માછીમારી સાથે સંકળાયેલ શ્રમયોગી પાલનપુર , બનાસકાંઠા ચીફ ઓફિસરશ્રી , તમામ બનાસકાંઠા ફેરિયા , લારી ગલ્લા , દુકાનો , હોટલ રેસ્ટોરન્ટ , વાણિજ્ય જિલ્લો સંસ્થાઓ , ફળ અને શાકભાજી વ્યવસાય , ઘરેલુ કામદારો , તથા અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા અસંગઠિત કામદારોની નોંધણી પ્રોજેક્ટ મેનેજરશ્રી ગુજરાત મકાન અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલ શ્રમયોગી અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ , પાલનપુર , બનાસકાંઠા ઉપરોક્ત અધિકારીશ્રીઓએ અસંગઠિત શ્રમયોગીની નોંધણી કોમન સર્વીસ સેન્ટર ( CSC ) મારફતે કરાવવાની હોવાથી જિલ્લાના ડ c સેન્ટરની માહિતી માટે તથા કામદારોની નોંધણી માટે કેમ્પ યોજવા માટે ( ૧ ) શ્રી સંજયભાઈ પ્રજાપતિ ( ૨ ) શ્રી વિનોદભાઈ રાણાવસિયા , ડીસ્ટ્રીક્ટ મેનેજરશ્રી , CSC , પાલનપુર , બનાસકાંઠા , મો.નં- ( ૧ ) ૯૯૧૩૯ ૭૦૨૨૦ ( ૨ ) ૯૪૨૭૮ ૯૯૧૫૬ સંપર્ક સાધવાની રહેશે . ઉપરોક્ત તમામ અધિકારીશ્રીઓએ દૈનિક ધોરણે કરવામાં આવેલ કામગીરી ની વિગતો , નોધણીની વિગતો , રીપોર્ટસ , ફોટોગ્રાફ , ઈ - મેઈલ આઈડી પ win.bk@gmail.com પર મોકલી આપવાની રહેશે . ૧૦ ૧૧ કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ , બનાસકાંઠા પ્રતિ , સંબંધિત અધિકારીશ્રી ,.






About Dinesh Bhurjar

0 Comments: