AD SPACE

motivation with general knowledge

એટલું યાદ રાખજો 

અહમદશાહ💁🏻‍♂ હાથ ધર કે બેઠને સે
ક્યા ભલા કુછ હોતા હે......

વાત છે અમરેલી જીલ્લાના ધારી તાલુકામાં આવેલ મીઠાપુર ગામના કર્મનિષ્ઠ ઘનશ્યામભાઈ ગજેરાની. બે પુત્ર પૈકી નાનો દીકરો ભણવાની સાથે સાથે અન્ય પ્રવૃતિમાં રચ્યો પચ્યો રહેતો.
પુત્રની કાર્યક્ષમતા જાણતા પિતાએ એમને પોતાની રુચિ મુજબ અભ્યાસ અને અન્ય પ્રવૃતિમાં આગળ વધતા રહેવા માર્ગદર્શન આપ્યું. ધોરણ 1 થી 12 નો અભ્યાસ સુરત ખાતે જ પૂર્ણ કરી સુરત નજીક બારડોલીની કોલેજમાં કેમિકલ ઈજનેરમાં પ્રવેશ મેળવ્યો. સુરતથી બારડોલી કોલેજ દરમ્યાન મિત્ર વર્તુળ સાથે બસમાં અપડાઉન સાથે અભ્યાસની મજા લેતા સમય પસાર થયો.

પરંતુ આ કોલેજના પ્રથમ વર્ષમાં જ એક દુઃખદ ઘટના બની કોલેજથી ઘરે આવતી વખતે બસ અકસ્માત થયો. અકસ્માતમાં શરીરને હાની એટલી પહોંચી કે એક હાથ ગુમાવવો પડયો. પણ હાર માને એ યુવાન નહી. હોસ્પિટલમાં લાંબો સમય દાખલ થયા બાદ એમના મજબૂત મનોબળે એ યુવાનને બેઠો કર્યો 

હાથ ધરકે બેઠને સે ક્યાં ભલા કુછ હોતા હે ....
જા લકીરો કો દિખા દે જોર બાજુમે હોતા હે....
ગુમાવ્યો તો ફક્ત એક હાથ જ હતો ને,સંપુર્ણ શરીર હજુ સાથે જ છે એ આત્મવિશ્વાશ સાથે  બેચલર ઓફ એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂર્ણ કરી એન્જીનીયરની કઠિન ગણાતી GATE ની પરીક્ષા પાસ કરી વધુ ઉચ્ચ અભ્યાસ માટે IIT ખડગપુરમાં એડમીશન મેળવ્યું સાથે સાથે UPSC/GPSC ની વિવિધ પરીક્ષાની તૈયારી ચાલુ રાખી. એક હાથ સાથેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ બધા પ્રતિકૂળતાના  પર્વતો ઓળગ્યા અને સફળતા એમના ચરણો ચુંબતી આવી. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષાઓ પાસ કરી સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેક્ટર (STI) તરીકે પસંદગી પામ્યા. સચિવાલય સંવર્ગની DYSOમાં પણ પસંદગી પામ્યા. મહેનત ચાલુ રાખી ત્યારે ફરીવાર સફળતા એમના ચરણોને સ્પર્શી અને હાલ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલ વર્ગ ૧ અને ૨ ની કસોટી પાસ કરી સ્ટેટ ટેક્ષ ડીપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ કમિશ્નર વર્ગ -૧ તરીકે પસંદગી પામ્યા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રચંડ પરિશ્રમ કરી સફળતા મેળવી યુવા પરીક્ષાર્થીઓને પ્રેરણા બનનાર વિવેક ઘનશ્યામભાઈ ગજેરા (આસિસ્ટન્ટ કમિશ્નર વર્ગ -૧) ને હજુ ઉચ્ચ સફળતા મેળવો એવી શુભેચ્છા.

વિવેકભાઈ એક એવું વ્યક્તિત્વ જે હંમેશા મદદ કરવા તત્પર જ હોય. 1 દ્રારા 


અહમદનગર : હિંમતનગર 
અહમદાબાદ : અમદાવાદ  

મહંમદ બેગડા દ્રારા 

મુસ્તફાબાદ : જૂનાગઢ 
મુસ્તફાનગર : દ્રારકા 
મુહમ્મ્દબાદ  : ચાંપાનેર 
મહેમદાબાદ : હાલ ખેડા ના છે.



🎭વિવિધ મહોત્સવો🎭

🥁 ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

👉🏿 મોઢેરા

🥁 તાના રીરી સંગીત મહોત્સવ

👉🏿 વડનગર

🥁 ડાંગ દરબાર 

👉🏿 આહ્વા

🥁 મેઘાણી મહોત્સવ

👉🏿 બોટાદ

🥁 કાંકરિયા કાર્નિવલ

👉🏿 અમદાવાદ

🥁 આતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

👉🏿 અમદાવાદ

🎯 કચ્છ રણોત્સવ

👉🏿 કચ્છ (ધોરડો રણ)

🥁 વસંતોત્સવ

👉🏿 ગાંધીનગર

🥁 ગોળ ગધેડાનો મેળો

👉🏿 જસવાડા (દાહોદ)

🥁 પલ્લીનો મેળો

👉🏿 રપાલ (ગાંધીનગર)

🥁 ગાય ગોહરીનો મેળો

👉🏿 ગરબાડા (દાહોદ)

🥁 ઝડનો મેળો 

👉🏿 ચોરવાડ (જૂનાગઢ)

🥁 ફાગવેલનો મેળો

👉🏿 ફાગવેલ (ખેડા)

🥁 ભાડભૂતનો મેળો

👉🏿 ભાડભૂત (ભરૂચ)

🥁 માધમેળો

👉🏿 ભરૂચ

🥁 પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિદેતા ગુજરાતી

👉🏿 ઉમાશંકર જોષી (નિશીથ)

🥁 પ્રથમ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા ગુજરાતી

👉🏿 મહાદેવભાઈ દેસાઈ

🥁 પ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર વિજેતા

👉🏿 રાજેન્દ્ર શાહ

🥁  પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા

👉🏿 ઝવેરચંદ મેઘાણી

🥁 પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિજેતા

👉🏿 વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

🥁 પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા

👉🏿 જયોતીન્દ્ર દવે

🥁 પ્રથમ પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા

👉🏿 ગગનવિહારી મહેતા

🥁 પ્રથમ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા

👉🏿 વી.એલ. મહેતા

🥁 પ્રથમ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા

👉🏿 શ્રીમતી ભાગ મહેતા

🥁 ગુજરાત સરકારનો રમત-ગમત ક્ષેત્રે ૧ લાખ રૂપિયાનો પુરસ્કાર

👉🏿 અબુભાઈ પુરાણી પુરસ્કાર







જ્ઞાન ગંગા એકેડમી:
*💭❤ જાણવા જેવું ❤💭*
*વિશ્વ ના અખાત*


*ક્રમ    અખાત  -  દેશ*


1      ખમ્ભાત નો અખાત  -  ભારત

2     ઇરાન નો અખાત  -  ઇરાન

3     ઉમાનનો અખાત  -  ઉમાન

4     એડનનો અખાત  -  એડન

5     થાઇલેંડનો અખાત  -  થાઇલેંડ

6     શેલિખોફનો અખાત  -  રશિયા

7     પેંજિનાનો અખાત  -  રશિયા

8     લાયંસનો અખાત  -  ફ્રાંસ

9     ગિનીનો અખાત  -  આફ્રીકા

10    મેક્ષિકોનો અખાત  -  મેક્ષિકો

11     અલાસ્કાનો અખાત  - અલાસ્કા


📍ક્યાં અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મળે
👉🏻અંતગોળ અરીસો

📍ક્યાં લેન્સ વડે વાસ્તવિક પ્રતિબિંબ મળે
👉🏻બહિર્ગોળ લેન્સ 

📍ક્યાં અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે
👉🏻બહિર્ગોળ 

📍ક્યાં લેન્સ વડે આભાસી પ્રતિબિંબ મળે
👉🏻અંતગોળ લેન્સ 


🔰 જાણવા જેવું 🔰

🏮મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયા કબીરપંથી સંત પોતાને હરિની દાસી તરીકે ઓળખાવે છે ? 
✅ દાસી જીવણા

🏮 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ - સ્વરૂપનો પાયો નાખનાર કવિનું નામ શું છે ?
 ✅ નરસિંહ મહેતા 

🏮 મધ્યકાલીન ફાગુકાવ્યોમાં ઉત્તમ ફાગુકાવ્ય કર્યું મનાય છે ? 
✅ વસંત વિલાસ


👉 જયાં જયાં વસે એક ગુજરાતી ,ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

 👉 જયાં જયાં બોલાતી ગુજરાતી,ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

 👉 ગુણવંતી ગુજરાત,અમારી ગુણ વંતી ગુજરાતી...

✍  અરદેશર ખબરદાર 
       ( અદલ , મોટાલાલ )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉  મળતાં મળી ગઇ મોંઘેરી ગુજરાત,ગુજરાત મોરી મોરી રે...

 👉 ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય    ગિરા ગુજરાતી, કૃષ્ણ ચરણરજ પુનિત ધરા આ ગાંધી ગિરા ગુજરાતી....

✍  ઉમાશંકર જોષી
      ( શ્રવણ , વાસુકિ )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉 ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ અમારો ગુણિયલ ગુર્જર દેશ...

✍ કવિ ન્હાનાલાલ 
      ( પ્રેમભક્તિ )
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉 જય જય ગુર્જર ભૂમિ,જય હે ગુણિયલ હિ અમિયલ ગુર્જર ભૂમિ..

✍ નટવરલાલ પંડયા
     ( ઉશનસ્)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉 જય જય ગરવી ગુજરાત , દીપે અરુણ પ્રભાત...

✍ કવિ નર્મદ 
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

👉 'જય સોમનાથ' ,' જય દ્વારકેશ ' ,'જય બોલો વિશ્વના નાથ ની ' સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની જય જય ગરવી ગુજરાત ની...




🔥 ચાલો બંધારણમાં આંકડા જોઈએ:- 🔥

⛔️ બંધારણમાં કુલ શબ્દો : 1,46,385 શબ્દો

⛔️ બંધારણમાં કુલ ભાગ : 25 ભાગ

⛔️ બંધારણમાં કુલ કલમ : 448 કલમો

⛔️ બંધારણમાં કુલ શેડયૂલ્સ : 12 ( પરિશિષ્ટ )

⛔️ બનાવમાં લાગેલ સમય : 2 વર્ષ 11 મહિના 18 દિવસ

⛔️ બંધારણમાં કુલ ભરાયેલા સત્ર : 11 સત્ર

⛔️ બંધારણમાં કુલ યોજેયેલ બેઠક : 166 બેઠક 

⛔️ બંધારણમાં કુલ બનાવમાં થયેલ ખર્ચ : 64 લાખ અંદાજે




ગુજરાત ના લોકનૃત્યો ✏️✏️✏️✏️✍️

(૧) જાગ નૃત્ય 
--> જવારાને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ, શ્રીમંત કે નવરાત્રી પ્રસંગે કરવામાં આવતું નૃત્ય.

(૨) મેરાયો નૃત્ય
--> બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય છે.

(૩) રૂમાલ નૃત્ય 
--> મહેસાણા જીલ્લાના ઠાકોર હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.

(૪) ચારખી નૃત્ય 
--> પોરબંદર મેર જાતીના લોકોનું નૃત્ય છે.

(૫) ડુંગરદેવ નૃત્ય
--> ડાંગના આદીવાસીઓનું લોકનૃત્ય છે.

(૬) ગોફ ગુંથન રાસ 
--> સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય જેમાં નૃત્ય સાથે રંગીન દોરીની મનોહર ગુંથણી ભરાય છે અને ઉકેલાય છે.

(૭) રાસડા 
--> ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરાતું નૃત્ય.

(૮) દાંડીયા રાસ
--> સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષોનું નૃત્ય.

(૯) સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય
--> ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય, તેમજ ખારવણ બહેનોનું નૃત્ય.

(૧૦) ગરબો
--> નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન, સંઘ નૃત્ય, કોઈકવાર પુરુષો જોડાય છે.

(૧૧) ગરબી
--> ગરબી માટે ભાગે પુરુષો દ્વારા થતું સંઘ નૃત્ય છે.

(૧૨) હીંચ નૃત્ય
--> ભાલ પ્રદેશ અને કાઠીયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલલત છે. 
--> લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે. 
--> હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે.

(૧૩) પઢારોનું મંજીરા નૃત્ય
--> ભાલ-નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાના સુભગ તાલમેળ સાથે કરાતું સંઘનૃત્ય.

(૧૪) ભરવાડોના ડોકા અને હુડા રાસ
--> સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જ્યારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સંઘ્ નૃત્ય કરે છે.

(૧૫) ઠાગા નૃત્ય
--> ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમીતે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય.

(૧૬) વણઝારાનું હોળી નૃત્ય
--> ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષના ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.

(૧૭) ઢોલો રાણો
--> ગોહેલવાડ પંથકના કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે.

(૧૮) મરચી નૃત્ય
--> લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડયા વગર, હાથના અંગે ચેષ્ટ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે.


(૧૯) સીદીઓનું ધમાલ નૃત્ય
--> મૂળ આફીકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે મુશીરા (મોટો ઢોલ), ધમાલ (નાની ઢોલકી) અને સ્ત્રીઓનાં વાંજિત્રો ‘માયમી સરાં’ સાથે આ નૃત્ય કરવામાં આવે છે.

(૨૦) વણઝારાનું બેડાં નૃત્ય
--> વણઝારી બહેનો માથે સાત-સાત બેડાં લઈને નૃત્ય કરે છે.

(૨૧) હાલી નૃત્ય
--> સુરત જીલ્લાના આદીવાસીઓનું લોકનૃત્ય છે.

(૨૨) ઘેરીયા નૃત્ય
--> દક્ષીણ ગુજરાતના આદીવાસીઓનું લોકનૃત્ય છે.

(૨૩) પંચમહાલના ભીલોનું યુદ્ધ નૃત્ય
--> પંચમહાલના ભીલ જાતીના આદીવાસીઓનું તીરકાંમઠાં, ભાલા વગેરે હથીયારો સાથે રાખી ચિચિયારીપાડીને નૃત્ય કરે છે.

(૨૪) હળપતીઓનું તૂર-નૃત્ય
--> દક્ષીણ ગુજરાતના હળપતી આદીવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે સાથે લાકડીના દંડીકા વડે કાંસાની થાળી વગાડીને નૃત્ય કરે છે.

(૨૫) માંડવા નૃત્ય
--> વડોદરા જીલ્લાના તડવી આદીવાસીઓનું લોકનૃત્ય છે.

(૨૬) આદીવાસીઓનું તલવાર નૃત્ય
--> દાહોદ વિસ્તારના આદીવાસી પુરુષો માથે ધોળો ફેંટો બાંધી, શરીરે કાળા કબજા પહેરી, બુકાની બાંધી તલવાર લઈને નૃત્ય કરે છે.

(૨૭) શિકાર નૃત્ય
--> ધરમપુર વિસ્તારના આદીવાસીઓ તીરકામઠું અને ભાલા લઈને શિકારે જતા હોય તેમ દેકારા-પડકારા કરીને શિકાર-નૃત્ય કરે છે.


(૨૮) ડાંગ જિલ્લાના આદીવાસીઓનું ‘ચાળો’ નૃત્ય
--> ડાંગ જિલ્લાના આદીવાસીઓનું ડાંગી નૃત્ય ‘ચાળો’ તરીકે ઓળખાય છે.


(૨૯) આલેણી-હાલેણી નૃત્ય
--> વડોદરા જિલ્લાના તડવી જાતીના આદીવાસી કન્યાઓનું ઋતુ નૃત્ય છે.




.રાનીપેટ - તમિલનાડુ- પ્રથમ ખાતર
રાણીગંજ - પ.બંગાળ- કોલસાની ઠવખાણ
તેલ કુવો - અસમ - દિબ્રુગઢ
તેલ કૂવો -લુણેજ -આણંદ
ટાટા પોલાદ કંપની - ઝારખંડ
રશીયા ના સહયોગ થી - ભીલાઇ છતીસગઢ
જર્મની ના સહયોગ થી - રાઉરકેલા ઓરીસ્સા
બ્રિટન ના સહયોગ થી - દુર્ગાપુર પ.બંગાળ


સિમેન્ટ-ચેન્નઈ
પવનચક્કી-તમિલનાડુ
કોયલી - ગુજરાત વડોદરા
રંગરસાયણ અતુલ - વલસાડ
સિરામિક- મોરબી
સિલીકોન વેલી- બેંગલુરુ

૧)સડકમાર્ગ - NH44 સૌથી મોટો, સૌથી નાનો MH47A
૨)રેલમાર્ગ- ડેલહાઉઝી એ 15 એપ્રિલ 1853, મુંબઇ થાણા વચ્ચે 34 કીમી અને ગુજરાત ૧૮૫૫ ઉતરાણ થી અંકલેશ્વર 46km. કાલુપુર મુંબઇ સૌથી મોટુ
નેરોગેજ -0.762મીટર,બ્રોડગેજ-1.676 કુલ ઝોન ૧૭ છે
૩)જળમાર્ગ-રાષ્ટ્રીય જળમાર્ગ સૌથી મોટો ગંગા ... 
ગુજરાત કંડલા મુક્ત વ્પાર બંદર સિવાય 1983 મા ગુજરાત મેરીટાઇમ બોર્ડ કરે છે 
૪) હવાઇમાર્ગ ટાટા-એરઇન્ડીયા અને પવનહંસ રાજ્ય ને હેલીકોપ્ટર સેવા પુરી પાડે છે
૫)પાઇપલાઇન-ગેસ -ગુજરાત (ઉંઝા),પાણી -ગોઆ રાજસ્થાન,બોમ્બે હાઇ- દરીયામાંથી ઓઇલ કાઢવું
૬)ટપાલ - 1854, સ્પીડ પોસ્ટ 1982
૭)રેડીયો- શોધ માર્કોની,ગુજરાત મા વડોદરા થી શરૂઆત હાલ FM ની સેવા પ્રભાસભારતી સંસ્થા પુરી પાડે છે
૮)ટીવી-શોધ જ્હોન લોગી બાયર્ડ, 1972 મુંબઇ થી શરૂઆત અને ગુજરાત માં અમદાવાદ થી, હાલ વંદે ગુજરાત ચેનલ શૈક્ષણિક અભ્યાસ કરાવે છે



ઈસવીસન 1453 ની અંદર ભારત દેશની અંદર જ્યારે મરી મસાલા યુરોપમાં જતા હતા તે બંદર કોન્સટેન્ટીનોપલ ઇસ્તુંબુલ  તુર્કી જીતી લીધો હતો તેના લીધે ભારતમાં જળમાર્ગ શોધવાની ફરજ પડે કારણ કે ભારતમાં વિસ્તારની અંદર જે મરી મસાલા વગેરે ખૂબ જ પ્રમાણમાં યુરોપિયનને હતી તેના લીધે સૌપ્રથમ ભારત આવવાનું નાગ શોધવાની શરૂઆત કરનાર ડોન હેનરિક હતો.ત્યાર બાદ પોર્ટુગલની રાજધાની ઈસ્લામિક થી જ્યારે બોટલો મ્યુઝિક ડાન્સ નીકળ્યો અને આફ્રિકાના listen બંદર પર કેપ ઓફ ગુડ હોપ એક સારી hashmi પુસી તેને શોધી હતી ત્યારબાદ કૃષ્ણ ઉપર કોલંબસ સ્પેન ની રાજધાની 1492 ભાણુભા નીકળ્યો અને અમેરિકા ખંડની શોધ કરી ત્યારબાદ જ્યારે અમેરિગો વેસ્પુચી યે અમેરિકા નું નામ આપ્યું હતું. 14 17 મે ૧૯૯૮ના દિવસે વાસ્કો દી ગામા ભારત આવવા નીકળ્યો ત્યારે તેને કાનજી માલમ એમના મસ્જિદ ગામના ખલાસી એ મદદ કરી અને ભારતના કેરળ બંદરે પહોંચી જેનું સ્વાગત ઝામોરિન નાના રાજાએ કહ્યું હતું

[3/7, 10:33 PM] 51: આજ થી ૧૦ તારીખ સુ જે લખુ તે વાંચશો તોય પોલીસ માં 50+ આવશે...
ઇતિહાસ થી શરૂઆત

પ્રશ્ન ૧ - પોર્ટુગીઝ નો ફાઇનલ છે
-પોર્ટુગીઝ કયાથી આવ્યા?
-કોણ આવ્યું?
-ક્યારે કયા જહાજ વડે કેટલા જણ?
-ભારત માં કોણે આવકાર્યા કયા બંદરે ?
-શુ ચીજ વસ્તુ લાવ્યા જેના આજે પણ યુવાધન દિવાનો છે?
-પોર્ટુગીઝો કઇ પોલીસી લાવ્યા?
-કોણે કોઠી સ્થાપ્વા મંજુરી આપી?
[3/8, 6:46 AM] 51: પ્રશ્ન નંબર ૨

ભારત રત્ન 
પ્રથમ મેળવનાર કોણ?
શરુઆત?
ગુજરાત માં સચ્ચિદાનંદ કયો એવોર્ડ?
નિરજ ચોપરા કયો એવોર્ડ?
[3/8, 8:06 AM] 51: પ્રશ્ન ૩ બેંક

૧) નાબાર્ડNABARD (સ્થાપના અને હેતુ)
૨) સિડબી SIDBI (ફક્ત હેતુ)
૩)SEBI (શેર અને ઇન્સોરન્સ નિયમન સંસ્થા માં સેન્સેક્સ નીફ્ટી)
૪)RBI સ્થાપના,રાષ્ટ્રીયકરણ,આઝાદિ પહેલા, પછી, હાલ અધ્યક્ષ,અધ્યક્ષ કાળ ક્રમ,ચલણી નોટ ચિત્ર,ભાષા,વડુંમથક ..
[3/8, 8:12 AM] 51: પ્રશ્ન ૪ દિવસ

વર્લ્ડ ના પાકા ખાસ કરવા 
૧)વિશ્વ પર્યાવરણ ડે
૨)વિશ્વ રેડિયો
૩)વિશ્વ ઓઝોન
૪)વિશ્વ વન
૫)વિશ્વ કેન્સર 
૬)વિશ્વ પૃથ્વી
૭)વિશ્વ મહિલા
૮)વિશ્વ વિજ્ઞાન દિવસ
૯)વિશ્વ જળ 
૧૦)વિશ્વ સાસ્કૃતિકશૈલી દિવસ
[3/8, 8:13 AM] 51: જોકે,
RBI મા ડીજીટલ ચલણ ક્રીપ્ટો કરન્સી બીટકોઇન વિષે સામીલ છે
[3/8, 8:56 AM] 51: પ્રશ્ન ૫
HIV TEST નુ નામ?
ડાયાબિટીસ ટેસ્ટ નુ નામ?
 HIV પુરુ નામ?
 AIDS પુરુ નામ?
ડાયાબિટીસ અને ડિપ્થેરિયા ની રસી?
વિટામીન ના ઉણપ અને રોગનું જોડકુ
[3/8, 10:10 AM] 51: જવાબો તમે લખી શકો પરંતુ સંપુર્ણ રીતે ટેગ કરીને એટલે ખ્યાલ આવે ફોર એક્ઝામ્પલ👇👇👇
HIV TEST - એલીસા ટેસ્ટ
ડાયાબિટીસ - વિડાલ ટેસ્ટ
રસી ડીટીપી
HIV= human immunodeficiency virus
AIDS= acquired immunodeficiency syndrome

વિટામિન એ -રેટીનાલ- રાતળાંધપણુ
....
એવી રીતે
[3/8, 1:44 PM] 51: ATIRA = AHMEDABAD TEXTILE INDUSTRIES RESEARCH ASSOCIATION

AMUL= AMUL MILK UNION LIMITED
[3/8, 1:44 PM] 51: ૧૯૨૦ ગાંધીજી પ્રથમ કુલપતિ ગુજરાત વિધાપીઠમા હતા હાલ ઈલાબેન ભટ્ટ છે તેઓ SEWA સંસ્થા ના સ્થાપક છે ગુજરાત કોલેજ અમદાવાદ ૧૮૭૯, આર્યુવેદ યુનિવર્સિટી પુછે તો જામનગર, આયુર્વેદિક કોલેજ પુછે તો ધારપુર પાટણ
[3/8, 1:44 PM] 51: ચંપારણ સત્યાગ્રહ પ્રથમ સત્યાગ્રહ ગાંધીજી નો હતો...
ધરાસણા સત્યાગ્રહ ૧૯૩૦
મીઠાનુ પ્રથમ સત્યાગ્રહ ધોલેરા સત્યાગ્રહ પરંતુ ..

દાંડીકુચ : કાકાસાહેબ કાલેલકર કીધેલુ  હ્રદયકુંજ (સાબરમતી આશ્રમથી નવસારી ના દાંડી હેરીટેજ હાઇવે હાલ 6 નંબરનો સુધી)
૧૨ માર્ચ ૧૯૩૦ અને 5 એપ્રિલ ૧૯૩૦ સુધી અને ૬ એપ્રિલ ના રોજ મીઠાનો સવિનય કાનુન ભંગ કર્યો..
કરાડી ખાતે થી સરદાર પટેલ અને ભાટ ગામેથી ગાંધીજી ની ધરપકડ થઈ અને દાંડી કુચને પેરીસની માર્ચ સાથે સુભાષ ચંદ્ર બોઝે સરખાવી અને ગાંધીજી એ તેમને નેતાજી કહ્યું. દાંડી કુચના ૧૦૦ વર્ષ પુર્ણ અને આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થયા એટલે અમૃતમહોત્સવ ઉજવાય છે
[3/8, 1:45 PM] 51: ૧)ખેડા સત્યાગ્રહ (ગાંધીજી નો પ્રથમ ભારતીય સત્યાગ્રહ) 1917 ગળી ના કર માટે
૨)ખેડા સત્યાગ્રહ (ગાંધીજી નો ગુજરાત નો પ્રથમ સત્યાગ્રહ ૧૯૧૭/૧૮) દુષ્કાળ અસરગ્રસ્ત માટે મોહનલાલ પંડ્યા (ડુગળી) ચોરે શરુ કર્યું વલ્લભભાઈ પટેલ અહીં મળ્યા હતા
૩)બોરસદ ૧૯૨૩ વલ્લભભાઈ પટેલ
૪)બારડોલી ૧૯૨૮ વલ્લભભાઈ ના કર માટે અહીં સરદાર નું બીરુદ ભીખીબેને આપ્યું
[3/8, 1:47 PM] 51: ૪) અથર્વવેદ એ અનાર્ય ઋષિ કે જે બનાવ્યું છે થર્મો ની સ્વીકાર્યો નથી કારણ કે તે અનાર્ય હતા એટલા માટે અથર્વ વેદ ની અંદર કાળા જાદુ રોણા મેલીવિદ્યા ગંદી વિદ્યા તમામ વિગતો આલેખાયું છે સાથે એક મહત્વનો વિશે કે તેની અંદર દેશ પ્રેમની વાત કરવામાં આવી છે જે પ્રેમમાં દેશભક્તિની રીતે પ્રશ્ને અને યોગ્ય આપવામાં આવ્યા હતા તેની અંદર જે માંડ ઉપનિષદ અને પ્રશ્નોપનિષદ માંથી સત્યમેવ જયતે જે માણસ પ્રસિદ્ધ એ ઉપનિષદ અથર્વ વેદ માંથી લીધો છે અને તે આપણા ભારત દેશ ના મોર મોર સિક્કામાં આલેખી છે
[3/8, 1:47 PM] 51: ૩)સામવેદ એ સંગીત ની ગંગોત્રી ગણાય નટરાજ ત્રીભંગ સ્વરૂપ મુર્તિ શિવની નૃત્ય ના દેવ ગણાય ગાંધર્વ ઉપવેદ છે
કુચિપુડી -આંધ્રપ્રદેશ
કથક-ઉતરપ્રદેશ
કથકલી અને મોહીની અટ્મ-કેરલ
ભરતનાટ્યમ- તમિલનાડુ
બીહુ -આસામ
ઘુમર- રાજસ્થાન
ભાગડા- પંજાબ
દેવીપુજા- પશ્ચિમ બંગાળ
તમાશા ગુડી પડવો - મહારાષ્ટ્ર
[3/8, 1:48 PM] 51: ૨) યર્જુવેદ ને "કર્મકાંડ" નો વેદ મોસ્ટ imp છે અને તેનો ઉપવેદ ધનુર્વેદ છે તે કુરુક્ષેત્ર મા લખાયો છે શુક્લ અને કૃષ્ણ તીથી આમા આવે છે
[3/8, 1:48 PM] 51: વેદ ચાર સંસ્કાર ૧૬
૧)રુગ્વેદ નો ઉપવેદ આર્યુવેદ છે
ઋગ્વેદમાં 10600 ઋચાઓ આવેલી છે તેની અંદર છઠ્ઠા ની અંદર ભીષ્મ પર્વ જેમાં ભગવદ ગીતા નો સમાવેશ કરવામાં આવ્યો છે ઋગ્વેદ ની અંદર સભા સમિતિ અને વિગત નામની સંસ્થાઓ પ્રખ્યાત છે ઋગ્વેદ ખૂબ જ મહત્વનો પુરંદર એટલે કે ભગવાન ઇન્દ્ર ની વાત કરી છે ગાયત્રી મંત્ર ઋગ્વેદના નવમા મંડળમાં છે ગાયત્રી મંત્ર વિશ્વામિત્ર લખ્યું છે
[3/8, 1:49 PM] 51: ખાવાના સોડા(બેંકીગ સોડા)  NAHO3
ધોવાના સોડા NA2OH3
કળી ચુનો(લાઇમ) CAO
ચુનાનો પથ્થર CACO3
ચીરોડી (જીપ્સમ) CACO3.2H20
પાઇરાઇટ્સ (હેમી નાઇ ડ્રેડ) ડોક્ટર પગને ચુનાવાળો પાટો બાંધે તે CACO3.1/2H20
[3/8, 1:49 PM] 51: ૧)સ્વામી સચ્ચિદાનંદ આપણા ગુજરાત માં ખેડા જિલ્લા ના દંતાલી ખાતે એમનો આશ્રમ છે એમનુ મુળનામ યોગીરાજ જન્મ મુજપુરા ગુરુ મુક્તા નંદ મોસ્ટ આઇએમપી તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપ્યો...
૨)તસનીર મીર બેડમિન્ટન મહેસાણા ની છે
૩)ભાવીના પટેલ પેરાઓલ્મપીક મહેસાણા ની છે
[3/8, 1:50 PM] 51: ૧)ક્રીપ્ટો કરન્સી એ ડીજીટલ ચલણ છે 
૨)ઇનસેટ શ્રેણી ઉપગ્રહ માહિતી સંચાર માટે જેમકે ટીવી માં સીરીયલ જોવા વગેરે..
૩)કોર્ટોસેટ એ ભુ માહિતી આપે
4)રશીયા ની રાજધાની મોસ્કો છે યુક્રેન ની કીવી છે રશીયા નુ નાણુ રુબેલ તથા સંસદ ડ્યુમા છે અને યુક્રેન ના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી છે ફ્રાન્સ ના મેક્રોન રશીયાના વ્હાલમદીર પુતીન તથા ઇઝરાયલ ના નેપ્તાલી બેનેટ છે ઇઝરાયલ ની રાજધાની જેરુસલેમ છે
[3/8, 5:40 PM] 51: પ્રશ્ન ૨૮ એક માર્ક જોડકુ સંસ્થા ઓ
UNO - ન્યુયોર્ક
UNESCO - ફ્રાન્સ પેરીસ
ADB - કાઠમંડુ અથવા મનીલા ચેક કરી લેજો
એશીયન બેક - સાંઘાઇ
નાટો- વડુમથક નથી
Brics -સાઘાઇ
 Ilo/who -જીનીવા
વગેરે
[3/8, 5:47 PM] 51: પ્રશ્ન ૨૯
ક્વાડ સમુહ અને કોરોના 
ક્વાડ સમુહ સભ્યો,
કોરોનાનુ મુળ નામ ?
કોરોના પેન્ડેમીક ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષ મા આવ્યો જેના દ્વારા મહામારી જાહેર થાય છે?
કોરોનાની રસી નો રાજા?
ભારતીય વેક્સિન કઇ ?
ભારતીય વેક્સિન કોવેક્સિન બનાવનાર કંપની??
Who ના અધ્યક્ષ
ભારતે વેક્સિન ની કયા દેશોમાં નિકાસ કરી?

About Dinesh Bhurjar

0 Comments: