લી. દિનેશ સુથાર
આ આધુનિકતા માં માણસ એટલો ગતિશીલ થઈ ગયો છે કે આખા દિવસમાં અંગ અંગ સક્રિય અને દોડધામ એ પણ હાઇબ્રીડ ખોરાકી સામે થોડી ઝાઝું ટકવાનો.!
થોડોક કામ કર્યા બાદ હળવા ફૂલ જેવાં થવા સરસ મજાની ખુરસી કે પલંગ પર ઊંડો શ્વાસ લઈ ખૂદ ને આરામ માં મહેસૂસ સામે સરસ મજાની મીઠી હેત થી બનાવેલી ચાય ની ચુસ્કી લેતાં લેતાં મન પ્રફુ્લિત થતાં જીવનમાં હળવો થાક સ્વર્ગ જેવા આરામમાં પરિણમે છે.
માનવ જીવન ઘડતરમાં કાર્યશીલ જીવનમાં આરામ અગત્યનો ભાગ ભજવે છે જે માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવે છે પરંતું તેનો અતિ રેક આળસ માં પરિણમે છે.
પંક્તિ:
માનવતા ડુંગરે ગાજી;
સાદ મેં સાંભળ્યો.!!
શબ્દો મીઠા હતાં મૂલ વિના;
ગાજ્યો સંઘ જયકાર માં.!
છતાં પ્રાંગણ હજી સુનો હતો.!!!
નોંધ: ઉમાશંકર જોષી નો પરિચય આવતી કાલે વિસ્તૃત વાંચવા લિંક પર ક્લિક કરો: www.dineshbhurjar.blog.spot.com
0 Comments:
Post a Comment